સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની આવક થઈ હતી. મગફળી ૧૦૦૦ મણ સાથે શિંગ જીણી નીચો ભાવ પ્રતિ મણ ૮૨૫, ઊંચો ભાવ પ્રતિ મણ ૧૨૦૭, સરેરાશ ભાવ પ્રતિ મણ ૧૦૭૫ જ્યારે શિંગ મોટી નીચો ભાવ પ્રતિ મણ ૮૫૦, ઊંચો ભાવ પ્રતિ મણ ૧૧૬૭, સરેરાશ ભાવ પ્રતિ મણ ૧૦૫૦ રહ્યો હતો. તો કપાસની કુલ આવક ૬૦૦૦ મણ નીચો ભાવ પ્રતિ મણ ૧૪૦૦, ઊંચો ભાવ પ્રતિ મણ ૧૫૬૦, સરેરાશ ભાવ પ્રતિ મણ ૧૪૭૦ રહ્યા હતા. આમ કમોસમી વરસાદ પછી યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે.






































