કોડીનારની ભ.ભા વિદ્યાલયમાં ગાયત્રી પરિવારની અખંડ જયોતિ કળશ યાત્રાનું શુક્રવારે આગમન થતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના પ્રાંગણમાં
આભાર – નિહારીકા રવિયા આચાર્ય હરિસિંહ દાહીમા, સુપરવાઈઝર ભાસ્કરભાઈ પરમાર, ડી,જી, રાઠોડ, સમગ્ર સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓએ રથના પથ પર ફૂલો બિછાવી સ્વાગત કર્યું હતું.