અમદાવાદમાં સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના પટેલ યુવક મંડળનો ૨૫મો સ્નેહમિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.