વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિ નિમિત્તે આયોજિત ભારત વિરાસત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યૂઝિયમના ઉદઘાટન બાદ કહ્યું કે, ભગવાન મહાવીરની જન્મ જયંતિ પર જૈન તીર્થ આવવાનો મોકો મળ્યો છે. દેશના લોકોને ભગવાન મહાવીરની જન્મ જયંતિની શુભેચ્છાઓ પાઠવું છું. મહારાજશ્રીના સ્વપ્ન એ જ્ઞાનનું કેન્દ્ર સ્થાપ્યું છે. કોબા જૈન સ્થળની ઉર્જા અલૌકિક છે. વર્ષોથી જાયું છે કે, કોબા તીર્થમાં અધ્યયન અને સાધના થાય છે. જૈન ધર્મની હજારો વર્ષોની વિરાસત એક સ્થળે એકત્ર થઈ છે. જ્ઞાનને નવી પેઝી સુધી પહોંચાડવા માટે અહીં ઈનોવેશન અપનાવવામાં આવે છે. જૈન મ્યુઝિયમ જ્ઞાનનો એક મહાકુંભ છે. સમ્રાટ સંપ્રતિએ એક માત્ર મહારાજ નહોતા પણ માનવતાના આદર્શ હતા. ઘણા શાસકોએ આદર્શ અને મૂલ્યોને કિનારે કર્યા હતા. ભારતમાં સમ્રાટ સંપ્રતિ જેવા શાસક થયા, જેઓએ સેવા અને સંકૃતિ અપનાવી. કેટલાક શાસકોએ હિંસા અપનાવી જ્યારે જૈન શાસકોએ અહિંસાનો સંદેશ આપ્યો.પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતના નવા સંસ્કૃતિ અભ્યુદયનો ઉદય છે. પ્રાચીન મંદિરોના પુનઃ ઉથાન થઈ રહ્યું છે. પહેલા વોટબેન્ક એક પરિવાર આધારિત વ્યવસ્થાઓ હતી. અમે આ વ્યવસ્થાઓને નાબૂદ કરી છે. અમે વ્યક્તિગત આકાંક્ષાઓને બાજુ પર રાખી દેશના વિકાસ તરફ જાઈએ છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવકાર મંત્રના નવ મંત્રોમાં નવ સંકલ્પો છે. આવનારા સમયમાં ભારત સામે મોટા લક્ષ્ય છે. આપણી એકતા અને સંસ્કૃતિ સમૃદ્ધિ જ આપણી તાકાત છે. જ્ઞાન સાધના અને સંકલ્પનું કેન્દ્ર મ્યુઝિયમ બનશે.
પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં આગળ કહ્યું કે, બધા લોકો વધુમાં વધુ મ્યુઝિયનની મુલાકાતે આવે. માત્ર જાવા માટે જ નહીં પણ સમજવા માટે પણ આવે. ગુજરાતમાં આવતા જ પહેલો કાર્યકમ મૂળથી જાડાવવાનો છે. જૈન ધર્મના કાર્યક્રમમાં હું આવ્યો. બીજા કાર્યક્રમ સાણંદ ખાતે જગત સાથે જાડવાનો છે. સાણંદ ખાતે સેમિકંડકરના પ્લાન્ટના કાર્યક્રમમા હું જવાનો છુ. આમ, જગતને જાડવાનું કામ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. તેઓએ કહ્યું કે, આ મ્યુઝિયમની સત દીર્ઘામા ભારતના દર્શન થાય છે. વિવિધતામાં ભારતની એકતા એ આપણી તાકાત છે. દુનિયામાં મત અને મઝહબના આધારે ટકાવાર જાવા મળે છે. આજે દુનિયા અસ્નીથિતિ આગમાં જાવા મળે છે. ભારતમાં જ્ઞાન એક મુક્ત પ્રવાહ રહ્યો છે. ભારતના જ્ઞાનને આક્રમકતાએ નાશ કર્યા. પ્રાચીન પાંડુ લિપિઓના પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા. ગત સરકારો દ્વારા પણ પાંડુ લિપિઓની અવગણના કરવામાં આવી. વર્તમાન સરકારમાં પાંડુલિપીઓને સુરક્ષિત કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતના નવા સંસ્કૃતિ અભ્યુદયનો ઉદય છે. પ્રાચીન મંદિરોના પુનઃ ઉથાન થઈ રહ્યું છે. પહેલા વોટબેન્ક એક પરિવાર આધારિત વ્યવસ્થાઓ હતી. અમે આ વ્યવસ્થાઓને નાબૂદ કરી છે. અમે વ્યક્તિ આકાંક્ષાઓને બાજુ પર રાખી દેશના વિકાસ તરફ જાઈએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવકાર મંત્રના નવ મંત્રોમાં નવ સંકલ્પો છે. આવનારા સમયમાં ભારત સામે મોટા લક્ષ્ય છે. આપણી એકતા અને સંસ્કૃતિ સમૃદ્ધિ જ આપણી તાકાત છે. જ્ઞાન સાધના અને સંકલ્પનું કેન્દ્ર મ્યુઝિયમ બનશે.
પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં આગળ કહ્યું કે, બધા લોકો વધુમાં વધુ મ્યુઝિયનની મુલાકાતે આવે. માત્ર જાવા માટે જ નહીં પણ સમજવા માટે પણ આવે. ગુજરાતમાં આવતા જ પહેલો કાર્યકમ મૂળથી જાડાવવાનો છે. જૈન ધર્મના કાર્યક્રમમાં હું આવ્યો. બીજા કાર્યક્રમ સાણંદ ખાતે જગત સાથે જાડવાનો છે. સાણંદ ખાતે સેમિકંડકરના પ્લાન્ટના કાર્યક્રમમા હું જવાનો છુ. આમ, જગતને જાડવાનું કામ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન સમયે કહ્યું કે અહીં ૨,૦૦૦ થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને અકબંધ રાખ્યો છે. ચાલો આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ આગળ વધીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના ઉદ્ઘાટનથી નવી પેઢીને તેમના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો. તે એક માર્ગદર્શક પ્રકાશ સાબિત થશે. પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યાથી સોમનાથ વારસાને વિશ્વ મંચ પર લઈ ગયા છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ સેમિકોનની ઓએસએટી સુવિધાનો શુભારંભ કરાવ્યો. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪માં મંજૂરી આપવામાં આવી હતી. ૩૩૦૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબુત બનશે.