રાજુલામાં ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૦ તાલુકાના ૧૨૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. બે દિવસ આ સ્પર્ધા ચાલી હતી. રાજુલાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આ સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી.