રાજ્ય સરકાર અને પીજીવીસીએલ કચેરી દ્વારા સોલાર મફત વીજળી યોજના હેઠળ લોકોને વધુમાં વધુ માહિતગાર કરી વધુ લાભ મળી રહે એ હેતુથી શેરી નાટક થકી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં ધારી પીજીવીસીએલના ઈજનેર સાંગાણીના માર્ગદર્શન હેઠળ ધારીના નબાપરા વિસ્તારમાં નાટક ભજવવામાં આવ્યું હતું.







































