સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ પાસેના સુપ્રસિદ્ધ ભોંયરા હનુમાનજી આશ્રમના મહંત પૂજ્ય પુષ્પાનંદગીરી બાપુનો આજે અવતરણ દિવસ હોવાથી તેમને સાધુ, સંતો, કથાકારો, સામાજીક, રાજકીય અગ્રણીઓ, ભોંયરા હનુમાન આશ્રમના સેવક સમુદાયે તેમને શુભેચ્છા પાઠવી હતી.