સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ભગીરથભાઈ ડાયાભાઈ સુહાગીયાની દીકરી ઝાંખીએ રાષ્ટ્રીય લેવલે લેવાયેલ UCMASની પરીક્ષામાં ચેમ્પિયન બનવા બદલ સાવરકુંડલા તાલુકા પટેલ સમાજ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. ઝાખી સુહાગીયાને ખૂબ ખૂબ અભિનંદન અને વધુ સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના પાઠવી હતી.