સાવરકુંડલા ખાતે મહુવા રોડ પર સ્થિત એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં આ વર્ષની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે.
આ અવસરે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર, એકેડેમિક ડાયરેક્ટર તેમજ ટ્રસ્ટીગણે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના અધિકારીઓએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા.