સાવરકુંડલામાં રહેતા એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવતા તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભે નિલેશભાઈ ધનજીભાઈ રાસાણી (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, લાલજીભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.વ.૩૯)એ જીવનથી કંટાળી જઈ ટ્રેનની નીચે પડતું મુકતા મરણ પામ્યા હતા.