લોહતત્વ શરીરમાં બરાબર શોષાય તે માટે વિટામીન સી વાળા ખોરાક લો જેમ કે ખાટા ફળ, ટામેટા, લીંબુ, આમળા વગેરે. ફોલીક એસિડ – ઘાટ્ટા લીલા પાંદડાવાળા શાકભાજી, વાલ, વટાણા જેવા કઠોળ, તલ, મગફળી, તેલીબિયા, ઈંડા, મશરૂમ વગેરે.
વિટામીન એ: પપૈયા, ગાજર, મેથી, સરગવાના પાન, અળવીના પાન, નાગરવેલના પાન, મીઠા લીમડાના પાન, કેરી, ટમેટા, કોળું, ઈંડા, દૂધ, માખણ, ચીઝ વગેરે. ભોજનમાં આયોડીનયુક્ત મીઠું જ લેવું જોઈએ. ભોજનની પદ્ધતિ – સગર્ભાવસ્થા દરમિયાન જરૂરિયાતો વધતી હોવાથી ભોજનનું પ્રમાણ પણ ઉપર મુજબની જરૂરિયાતને ધ્યાને લઈને વધવું જરૂરી છે. ભોજનનું પ્રમાણ વધારવા માટે સામાન્ય રીતે ખાદ્યોનું પ્રમાણ વધારી શકાય. દા.ત. લંચમાં ર રોટલીને બદલે ૩ રોટલી, દાળ ૧ વાટકીને બદલે ૧ૈંં, શાક ર વાટકી , દહીં ર વાટકી વગેરે. પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રી એક સાથે વધુ માત્રામાં ભોજન લઈ શકતી નથી, કારણ કે તેના પાચનતંત્રમાં ઘણા ફેરફાર થયા હોય છે. જેથી ગર્ભવતી સ્ત્રીએ થોડા થોડા સમયના અંતરે ખોરાક લેવાનું પસંદ કરવું જોઈએ.

સ્ત્રીની દૈનિક પોષક તત્વોની જરૂરિયાત (ICMR મુજબ)

૧.પોષક તત્વો : કેલરી (કિલો કેલરી), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) : ૧૯૦૦ (હળવો શ્રમ), રર૩૦ (મધ્યમ શ્રમ), ર૮પ૦ (ભારે શ્રમ)
ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) : રરપ૦, રપ૮૦, ૩ર૦૦
ર. પોષક તત્વો : પ્રોટીન (ગ્રામ), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :  ૮ર.ર , ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯):૯૭.ર
૩.પોષક તત્વો : ચરબી (ગ્રામ), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :ર૦ (હળવો શ્રમ),રપ (મધ્યમ શ્રમ),૩૦ (ભારે શ્રમ), ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):૩૦
૪. પોષક તત્વો : કેલ્શીયમ (મિ.ગ્રા.), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૬૦૦, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯):૧ર૦૦
પ. પોષક તત્વો : આયર્ન (મિ.ગ્રા.), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :ર૧, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯): ૩પ
૬.પોષક તત્વો : વિટામીન – એ
(અ) રેટીનોલ (માઈક્રોગ્રામ)
(બ) કેરોટીન(માઈક્રોગ્રામ), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૬૦૦,૪૮૦૦,ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯):૮૦૦,૬૪૦૦
૭. પોષક તત્વો :થાયમીન (મિ.ગ્રા), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૧.૦ (હળવો શ્રમ),૧.૧ (મધ્યમ શ્રમ),૧.૪ (ભારે શ્રમ), ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯): ૧.ર,૧.૩,૧.૬
૮. પોષક તત્વો :રાઈબોફલેવીન (મિ.ગ્રા.), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૧.૧ (હળવો શ્રમ),૧.૩ (મધ્યમ શ્રમ), ૧.૭ (ભારે શ્રમ), ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):૧.૪,૧.૬,૧.૧૦
૯. પોષક તત્વો : નાયાસીન (મિ.ગ્રા.), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૧ર (હળવો શ્રમ),૧૪ (મધ્યમ શ્રમ), ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):૧૪, ૧૬
સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) : ૧૬(ભારે શ્રમ), ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):૧૮
૧૦.પોષક તત્વો :પીરીડોક્સીન (મિ.ગ્રા.), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :ર.૦, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):ર.પ
૧૧. પોષક તત્વો : એસ્કોર્બીક એસીડ (મિ.ગ્રા.) , સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૪૦, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):૬૦
૧ર. પોષક તત્વો :ફોલીક એસીડ (માઈક્રોગ્રામ), સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :ર૦૦, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯):પ૦૦
૧૩.પોષક તત્વો : વિટામીન બી-૧ર (માઈક્રોગ્રામ),  સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૧,ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯): ૧.ર
૧૪. પોષક તત્વો :ઝીંક (મિ.ગ્રા.) , સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૧૦ , ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯): ૧ર
૧પ.પોષક તત્વો :મેગ્નેશિયમ (મિ.ગ્રા.),  સામાન્ય સ્ત્રી માટેની જરૂરિયાત
(ઉંમર રપ થી ૪૯) :૩૧૦, ગર્ભવતી સ્ત્રી માટેની જરૂરિયાત (ઉંમર રપ થી ૪૯): ૩૧૦