૬. શરદી-ખાંસીથી બચાવ
• ઠંડામાં નંગા પગ ન ફરવા દો
• શરદી લાગ્યાના લક્ષણો અવગણશો નહીં
• તાવ, સતત ખાંસી હોય તો તરત ડાક્ટરને બતાવો
ઘરેલું ઉપાયમાં તુલસી-આદુનું પાણી (ઉંમરમુજબ)
૭. રમતો અને સૂર્યપ્રકાશ
• સવારનો હળવો તડકો બાળકો માટે લાભદાયી
• ઘર આંગણે રમવા પ્રોત્સાહ ન આપો
• બહુ વહેલી સવારમાં બહાર રમવું ટાળો
________________________________________
૮. રોગપ્રતિકારક શક્તિ વધારવા
• આમળા, નારંગી જેવા ફળ
• હળદરવાળું દૂધ
• સંતુલિત આહાર અને સ્વચ્છતા
શિયાળામાં સગર્ભાની વિશેષ સંભાળ
૧. ઠંડીથી રક્ષણ
• ઢીલા અને ગરમ કપડાં પહેરો
• પેટ, કમર અને પગ સારી રીતે ઢાંકી રાખો
• અચાનક ઠંડા પવનથી બચો
૨. પોષણયુક્ત આહાર
• ગરમ, તાજો અને સંતુલિત ખોરાક લો
• દાળ, લીલાશાક, દૂધ, ઘી, ખીચડી, સૂપ
• ડ્રાયફ્રૂટ્ સમર્યાદામાં (ડાક્ટરની સલાહ મુજબ)
• વધુ તીખો, તેલિયો ખોરાક ટાળો
આયર્ન અને કેલ્શિયમયુક્ત આહાર ખાસ જરૂરી
૩. પાણી અને પ્રવાહી
• ઠંડામાં પણ પૂરતું પાણી પીવો
• હળવું ગરમ પાણી વધુ સારું
• નાળિયેર પાણી, સૂપ લાભદાયી
૪. ત્વચા અને શરીર સંભાળ
• ત્વચા શુષ્ક ન થાય તે માટે મોઈશ્ચરાઈઝર/તેલ
• ન્હાવા માટે બહુ ગરમ પાણી ટાળો
• પેટ અને છાતી પર નરમ તેલથી હળવો મસાજ (ડાક્ટરની મંજૂરીથી)
૫. આરામ અને ઊંઘ
• પૂરતો આરામ લો
• ડાબીબાજુએ સૂવું વધુ લાભદાયી
• લાંબા સમય સુધી ઊભા ન રહો
૬. વ્યાયામ અને યોગ
• ડાક્ટરની સલાહ મુજબ હળવો વ્યાયામ
• પ્રેગ્નન્સીયોગા અને વોકિંગ લાભદાયી
• થાક લાગે તો તરત આરામ કરો
૭. રોગોથી બચાવ
• શરદી-ખાંસીથી બચવા સ્વચ્છતા રાખો
• બીમાર વ્યક્તિથી અંતર રાખો
• કોઈપણ દવા ડાક્ટરની સલાહ વિના ન લો
૮. નિયમિત તપાસ
• નિયમિત એન્ટિનેટલ ચેકઅપ
• રિપોટ્ર્સ અને દવાઓ સમયસર
• કોઈ અસામાન્ય લક્ષણ (ચક્કર, પેટદર્દ, રક્તસ્રાવ) તરત જણાવી દો
૯. માનસિક આરોગ્ય
• સકારાત્મક વિચાર રાખો
• તણાવ ટાળો, પરિવારનો સહારો લો
• પૂરતો આરામ અને આનંદદાયક પ્રવૃત્તિઓ
hemangidmehta@gmail.com










































