ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે બિહાર મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી પક્ષોની આકરી ટીકા કરી અને તેમના પર ગુંડાગીરીનો આશરો લેવાનો આરોપ લગાવ્યો જેથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂણખોરો હિત વિદેશીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળી શકે. તમને જણાવી દઈએ કે વિપક્ષી ભ્યોએ બિહારમાં મતદાર યાદીના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને અને પ્લેકાર્ડ લહેરાવીને લોકભાની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પાડી હતી.
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનના મુદ્દા પર સંદ ભવનમાં તમામ વિપક્ષી સાંદોએ જારદાર વિરોધ કર્યો છે. આ મય દરમિયાન, લોકભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેના સાંદ રાહુલ ગાંધી, માજવાદી પાર્ટીના વડા અને સાંદ અખિલેશ યાદવ હિત ઘણા મોટા ચહેરાઓ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. વિપક્ષના સાંદો સંદના મકર દ્વારના પગથિયાં પર એકઠા થયા હતા અને એઆઇઆર પ્રક્રિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તે ચૂંટણીમાં ગોટાળા માન છે.
ભાજપે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો અને આરોપ લગાવ્યો કે વિપક્ષ આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુણખોરોને પણ મતદાનનો અધિકાર આપવા માંગે છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, ‘ભારત ધર્મશાળા નથી. બંધારણ મુજબ, ફક્ત ભારતીય નાગરિકો જ મતદાન કરી શકે છે. તો પછી તપા સામે વાંધો કેમ?’ તેમણે દાવો કર્યો હતો કે બિહારના અરરિયા, કિશનગંજ અને પૂર્ણિયા જિલ્લામાં વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. શું તે તપાવું ન જાઈએ કે કોઈ વ્યકત એક કરતાં વધુ બૂથ પર મતદાર છે કે નહીં?’
વિપક્ષી સાંદોએ લોકભાની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરી. તેઓ સૂત્રોચ્ચાર કરતા રહ્યા-એઆઇઆર પાછો ખેંચો!’ ‘બંધારણ સાથે ચેડા કરવાનું બંધ કરો!’ જેના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ‘વિપક્ષ બંધારણીય સંસ્થાઓ પર દબાણ લાવી રહ્યું છે જેથી સંસ્થાઓ તેમના ઈશારે કામ કરે. આ બંધારણનું સ્પષ્ટ અવમાન છે.’ તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો ઈરાદો એ છે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુણખોરોને પણ ભારતમાં મતદાનનો અધિકાર મળે.