લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનુ પ્રાથમિક તારણ
અમરેલી જિલ્લામાં વૃધ્ધ દંપતીની નિર્મમ હત્યા થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. જેમાં વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે એકલા રહેતા વૃધ્ધ દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેમાં ચકુભાઈ રાખોલિયા અને તેમના પત્ની કુવરબેન રાખોલિયા હોવાનું સામે આવ્યું છે.