લીલીયાની અમૃતબા વિદ્યાલય ખાતે ધો. ૧૨ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રનો પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી આ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જ્યાં વિવિધ વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.