રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજની પ્રેરણાથી લાઠીમાં પ૦ જરૂરિયાતમંદ કુટુંબને રેશનીંગ કીટમાં ચા, ખાંડ, તેલ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.જેથી જરૂરિયાતંમદ કુટુંબોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અર્હમ ગૃપના સહયોગથી આ સેવાકિય કાર્ય કરવામાં આવ્યુ હતું.