લાઠી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત પીઆઈ સોનીના માર્ગદર્શન નીચે અરજદાર વસીમભાઈ ફિરોજભાઈ પઠાણનો મોબાઈલ પડી ગયો હોય જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે ખોવાયેલો મોબાઈલ શોધવા માટે ટેકનીકલ સોર્સ અને સીસીટીવી કેમરાની મદદથી ખોવાયેલો મોબાઈલ શોધ મૂળ માલિક વસીમભાઈને મોબાઈલ સોંપી તેરા તુજકો અર્પણના સુત્રને સાર્થક કર્યુ હતું.









































