લાઠીના પનોતા પુત્ર અને રાષ્ટ્રસંત પ.પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી તેમજ અર્હમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ગુરુદેવના માદરે વતન લાઠીમાં ગરીબ પરિવારો અને જરૂરીયાતમંદ પરિવારોને લાઠીમાં ૪૦ કિલો કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં લાલાભાઇ આહિર, નીતિનભાઈ પાડા, પ્રકાશભાઈ ભુવા, બુધાભાઈ પાડા તેમજ જૈનવણિક સમાજના હર્ષદભાઈ વોરા, સુધીરભાઈ રાણપુરા સમ્રાટ વાળા સામેલ થયા હતા.