રાજુલા શાક માર્કેટમાંથી બાઈકની ચોરી થઈ હતી. બનાવ અંગે સાવજભાઈ નગાજણભાઈ વાઘ (ઉ.વ.૪૯)એ મનસુખભાઈ જીવાભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ તેમનું બાઈક રાજુલા શાક માર્કેટના ખાંચામાં પાર્ક કર્યું હતું. જેની અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.