રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. મહેશભાઈ મહેરા, હેડ કોન્સ. લીલેશભાઈ બાબરીયા (જાફરાબાદ), પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, મહેશભાઈ બારૈયા અને ભરતભાઈ વાળા (ખાંભા)ને ડીજીપી વિકાસ સહાયના હસ્તે સારી કામગીરી બદલ પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.