રાજુલા નજીક પૂ. પ્રેમદાસબાપુની ૭૯મી નિર્વાણતિથિ નિમિત્તે પૂ. બાપુના મોટા દીકરા બા અમરબાઇ માના પરિવાર, પરબતભાઇ બારોટ તેમજ ભાયાભાઇના પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. આ તકે અમરૂભાઇ બારોટ સહિત બહોળી સંખ્યામાં બારોટ સમાજ તેમજ દરેક જ્ઞાતિના લોકોએ ઉપસ્થિત રહી પૂજનનો તથા મહાઆરતીનો લાભ લીધો હતો.