રાજુલાની જોલાપરી નદીમાં પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત થયું હતું. બનાવ અંગે બાબરીયાધારમાં રહેતા કરશનદાસ કિશોરદાસ દાણીધારીયા (ઉ.વ.૨૯) એ જાહેર કર્યા મુજબ, કાંતીલાલ ઉર્ફે કાનદાસ શાંતીરામ દાણીધારીયા (ઉ.વ.૭૧) જોલાપરી નદીમાં પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા.








































