રાજુલાના હિંડોરણા ગામે વાડીએથી બાઇકની ચોરી થઈ હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરતભાઈ રામભાઈ પટાટ (ઉ.વ.૧૯)એ છગભાઈ ભગવાનભાઈ બાંભણીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાંઠાની વાડી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીની બાજુમાં ધાતરવાડી નદીમાંથી આરોપી તેમનું બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો.







































