રાજુલા તાલુકાના ઝાંઝરડા (વેડી) ગામે હજરત આલમશા બાબા (દરગાહ શરીફ)નો વાર્ષિક “ઉર્સ શરીફ મુબારક” તા.૧૪-૦૧-૨૦૨૬ બુધવારના રોજ ભવ્ય રીતે યોજાશે. ઉર્સ નિમિત્તે સંદલ શરીફ તા.૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે ઈશાની નમાજ બાદ થશે. તા.૧૪-૦૧-૨૦૨૬ બુધવારે સવારે ૯ વાગે મિલાદ શરીફ તથા બપોરે ૧૨ વાગે ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં તમામ શ્રદ્ધાળુઓને હાજર રહેવા જાહેર આમંત્રણ અપાયું છે.






































