બુધવાર ના રોજ મોટા ઝીંઝુડા ખાતે આરોગ્ય કર્મચારી મોટા ઝીંઝુડા દ્વારા ‘વર્લ્ડ એનિમિયા અવેરનેસ ડે ની ઉજવણી થઈ હતી.એનિમિયા અંતર્ગત મમતા દિવસમાં સર્ગભા માતા, ધાત્રી માતા, અને કિશોરી ઓને એનીમિયા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ આયૅન ફોલિક એસિડ ની ટેબ્લેટ આપવામાં આવેલ.
તેમજ દર અઠવાડિયે બુધવારે આયર્નની ટેબ્લેટ લેવા માટે સમજાવવામાં આવ્યું અને આયર્ન ટેબ્લેટના ફાયદા અને ઉણપ વિષે ખાસ સમજણઆપવામાં
આવી હતી.










































