અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજના ઓડિટોરિયમમાં “પ્રાણિક હિલીંગ ચિકિત્સા” પધ્ધતિમાં કૌશલ્ય ધરાવનાર સોનલબેન શાહ દ્વારા એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થિનીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.