અમરેલી ખાતે આવેલ બ્રહ્માકુમારીના ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર ડો. સ્વામીનાથન, બ્રહ્માકુમારી મિતાલી દીદી, કંચન દીદી, ખુશી દીદી , બ્રહ્માકુમાર બિમલભાઈ તથા યોગેશભાઈ દ્વારા સંજોગ ન્યૂઝની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત વેળાએ સંજોગ ન્યૂઝના તંત્રી વસંતભાઈ મોવલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંજોગ ન્યૂઝ ઉત્તરોતર પ્રગતિ કરે તેમ બ્રહ્માકુમારી ભાઈ-બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.