બાબરામાં શુક્રવારે મુસ્લિમ એકતા મંચના હોદ્દેદારો દ્વારા તાલુકાના ગળકોટડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાંઆવ્યો હતો. તેમાં બાબરા મુસ્લિમ એકતા મંચના કન્વીનર હારુનભાઈ મેતર દ્વારા શુક્રવારે ગમે હુસેનની યાદમાં અલગ-અલગ જગ્યાએ ૧૫૦ જેટલા વૃક્ષોનું રોપણ કરીને ગમે હુસેન મનાવવામાં આવ્યા હતા