બાબરાના વલારડી ગામે ઝેરી દવા પીવાથી આધેડનું મોત થયું હતું. ભરતભાઇ બાબુભાઇ દેથળીયા (ઉ.વ.૪૮) એ જાહેર કર્યા મુજબ, રાજેશભાઇ બાબુભાઇ દેથળીયા (ઉ.વ.૫૨) અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું.