બગસરામાં આવતા રવિવારે શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે. બગસરા શહેરમાં આગામી તારીખ ૪ /૧/૨૦૨૬ ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પનું સ્થળ બાળ કેળવણી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં બગસરા મુકામે રાખેલ છે. આ કેમ્પની વધુ માહિતી માટે પંકજભાઈ ગાંગડીયાનો સંપર્ક કરવો.