બગસરામાં કંડોળીયા બ્રાહ્મણ, દશા, વિશા અને કપોળ વણિકના કુળદેવી સામુદ્રી માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ યોજાયો હતો. પાટોત્સવમાં સાંજના સમયે બીડુ હોમવામાં આવ્યુ હતું. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.