પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા અમરેલી ખાતે ’સંજાગ ન્યૂઝ’ની મુલાકાતે આવ્યા હતા. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર, પૂર્વ મહામંત્રી બરવાળા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ ખાચર, માર્કેટીંગ યાર્ડ બરવાળાના પ્રમુખ ભાવિનભાઈ ખાચર, રિતેશભાઈ સોની અને ભરતભાઈ વેકરીયા ખાસ ઉપÂસ્થત રહ્યા હતા.







































