ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. આણંદ જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસના ૧૫૦થી વધુ કાર્યકરો આપમાં જોડાયા.આપની ગુજરાત જાડો જનસભા દરમિયાન અનેક લોકો પાર્ટી સાથે જાડાયા. કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહામંત્રી આપમાં જાડાયા. આમ, જિલ્લા કોંગ્રેસની નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાડાયા છે. આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવેશપાસ આપવામા થયેલા ભેદભાવથી નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું મૂકી દીધું હતું અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જાડો જનસભામાં તેઓ પોતાના ૧૫૦ થી વધુ ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જાડાતા તારાપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. આણંદ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ વિજય બારૈયા સહિત ૧૫૦ થી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીનો કેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું, ઉમરેઠ, હાડગુડ સહિતના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા.આણંદ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જાડાયા. આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જાડો જનસભા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહામંત્રી પોતાના ૧૫૦ થી વધુ ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જાડાતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ તેઓને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જિલ્લામાં જ કોંગ્રેસથી નારાજ ૧૫૦ થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવેશપાસ આપવામા થયેલા ભેદભાવથી નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું મૂકી દીધું હતું અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જાડો જનસભામાં તેઓ પોતાના ૧૫૦ થી વધુ ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જાડાતા તારાપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. આણંદ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ વિજય બારૈયા સહિત ૧૫૦ થી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીનો કેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું, ઉમરેઠ, હાડગુડ સહિતના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા.