ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને દિનેશભાઈ નાકરાણીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ ગામની મુલાકાત લઈ સરદાર સાહેબના આશીર્વાદ મેળ્યા હતા.