ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે જૂનાગઢમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તે જ સમયે ર્જીંય્એ બાતમીના આધારે યુવકની એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૪૬ હજારની કિંમતનું ૪.૬૬ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસમાં લાગી છે કે યુવક કોને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો તેણે કોની પાસેથી મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.એસઓજીએ બાતમીના આધારે યુવકની સ્ડ્ઢ ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ૪૬ હજારની કિંમતનું ૪.૬૬ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આ અગાઉ સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાંથી ૧.૮૧ લાખની કિંમતનો ૧૮ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના ૨ શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પ્લાÂસ્ટકના કોથળામાં ગાંજા લઈને જતા હતા. ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.