લીલીયા તાલુકાના નાના કણકોટ ગામમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
નાના બાળકો અને શિક્ષકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના કણકોટ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ શાળાના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા. નાના બાળકોએ સિંહના મુખોટા પહેરી રેલી યોજી હતી.