ધારી તાલુકાના ભાડેર ગામમાં સબ ટ્રાન્સફોર્મરમાંથી શોટ લાગતા ભેંસનું તાત્કાલિક મોત થયું હતું. અચાનક સબ ટ્રાન્સફોર્મરમાં વિદ્યુત પાવર પસાર થતાં ભેંસને શોટ લાગ્યો હતો. ભેજયુક્ત વાતાવરણના કારણે વિદ્યુત પ્રવાહ સતત પસાર થતો હોવાથી કદાચ આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.