સાવરકુંડલા શહેરમાં એક મહિલાને તારા પતિનું પેન્શન આવે છે તો તારે રૂપિયાની શું જરૂર છે તેમ કહી પેટમાં પાટુ મારવામાં આવ્યું હતું. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.