અમરેલી જિલ્લામાંથી કેફી પીણું પીને વાહન ચલાવતા સાત લોકો ઝડપાયા હતા. આ સિવાય જિલ્લામાંથી આઠ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. તરવડા ગામેથી ૨૪ લીટર સહિત જિલ્લામાં ચાર સ્થળેથી કુલ ૨૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.