અમરેલી જિલ્લામાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં ૧૧ ઈસમો ઝડપાયા હતા. જાફરાબાદમાંથી ચાર ઈસમો પકડાયા હતા. રાજુલામાં બે ઇસમો પાસેથી ચાર લીટર, ચાંચ ગામેથી ત્રણ લીટર તથા જાફરાબાદ પોલીસ સ્ટેશન પાસેથી બે લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.