અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની કડક કામગીરી કરી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે નશામાં ચૂર થઈને ફરતાં ૨૯ ઈસમોને ઝડપીને લોકઅપની હવા ખવરાવી હતી. આ સિવાય જિલ્લામાં ચાર મહિલા સહિત ૨૯ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.