રવિવારે સવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હતું. ભારતના હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભારતના હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી ડરીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.