હવામાન વિભાગે જાન્યુઆરી ૨૦૨૬માં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓ નવેમ્બરમાં ચક્રવાત,ધુમ્મસ , ઠંડી અને ઝાકળની આગાહી કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ૨૩ થી ૨૭ નવેમ્બર દરમિયાન અમદાવાદ અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય સ્થળોએ ઠંડા પવનોની અસર અનુભવાશે. આ સહિત રાજ્યભરમાં પણ તાપમાન માં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
હવામાનમાં ફેરફારને કારણે આ સમયગાળા દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. ભૌગોલિક રીતે, ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ઠંડીનુ પ્રમાણ વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભારે ઠંડી,આ અને રસ્તા દ્રાશ્યતામાં મુશ્કેલ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ૨૦ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી દિવસ અને રાત બંને સમયે ઠંડા પવનો ફૂંકાશે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે. ફેબ્રુઆરીમાં ચોમાસાની અસર શિયાળુ પાક પર પડી શકે છે. માર્ચમાં પણ અચાનક હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. ચક્રવાત અને પવનોને કારણે આ સમયગાળા દરમિયાન પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા વધી શકે છે. આ સમયગાળા દરમિયાન ઠંડી વધુ રહેવાની શક્યતા છે.








































