અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મિલકત સંબંધી ગુનાઓ આચરતો ઈસમ અક્ષય બચુભાઈ જોળીયા રહે. દુધેરી ડોળીયા હાલ પીપળવા તા.ખાંભા વિરુદ્ધ અમરેલી એલસીબીએ પુરાવા એકત્ર કરી પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અક્ષય જોળીયાને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો.