ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર તથા સ્વ. હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટના સંયુક્ત ઉપક્રમે કોડીનારના બ્રહ્મપુરી ખાતે નવમો નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક અગ્નિ પંચકર્મ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખના ૬૮ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.









































