ઉના તાલુકાના રાતડ ગામે રૂ. ૨૩ લાખ અને ભેભા ગામે રૂ. ૨૧ લાખના ખર્ચે નવનિર્માણ થનાર ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ, સદસ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.