અમરેલી જિલ્લામાંથી પોલીસે ૪ પ્યાસી ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ડુંગર, બગસરા, જાફરાબાદ, વરસડા ખાતેથી કેફી પીણું પીને ફરતાં ઈસમો પકડાયા હતા. લાઠીના કેરીયા ગામે ખારામાંથી ૬ લીટર અને ધામેલ ગામેથી ૨ લીટર મળી કુલ ૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.