અમરેલી એસ.એચ. ગજેરા કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થિની બહેનોએ ભારત દેશની મહાન સ્ત્રીઓની વેશભૂષા અને ચરિત્ર ચિત્રણ રજૂ કરીને સ્રીનું મહ¥વ સમજાવ્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર તથા પ્રિન્સીપાલે શુભેચ્છા આપી હતી.