અમરેલીમાં લીલીયા ચોકડી પર સાંજના સુમારે ખેતમજૂરની બાઇક સળગવા લાગતા દોડધામ મચી હતી. સદ્‌નસીબે બાઇક સવારોનો આબાદ બચાવ થયો હતો. ઘટના નિહાળવા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા.