અમરેલી શહેરમાં એક મહિલાના રહેણાંક મકાનેથી ૧૪ લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે ૨૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલી, ધારી અને સોઢાપરમાંથી એક-એક મળી કુલ ત્રણ ઇસમો નશામાં ઝુમતા મળી આવ્યા હતા.